The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Rail tickets bought at the counter will be cancelled online IRCTC has started this service
ઑનલાઈન કેંસિલ થશે કાઉંટરથી ખરીદેલ રેલ ટીકીટ આઈઆરસીટીસીએ શરૂ કરી આ સુવિધા
Rail passengers will have to provide their mobile numbers at the time of booking a ticket
રેલ યાત્રીને ટિકિટ બુક કરતા સમયે તેમનો મોબાઈલ નંબર આપવું પડશે
The financing of Indore Metro Rail Project will be partly from Central Government and State Government of Madhya Pradesh on equal equity basis and partly as loan from Asian Development Bank (ADB) and New Development Bank (NDB).
ઇન્દોર મેટ્રો રેલ યોજના માટે કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકાર સમાન આધારે ખર્ચનું વહન કરશે અને એ માટે એશિયાન ડેવલપમેન્ટ બેંક અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક પાસેથી થોડું ઋણ લેવામાં આવશે.
M/s DB Engineering & Consulting GmbH in consortium with M/s Louis Berger SAS and M/s Geodata Engineering S.p.A has been appointed as General Consultant (GC) for Indore Metro Rail Project.
મેસર્સ ડીબી એન્જિનીયરિંગ એન્ડ કન્સલ્ટિંગ જીએમબીએચને મેસર્સ લુઈ બર્જર એસએએસ અને મેસર્સ જિયોડેટા એન્જિનીયરિંગની સાથે ઇન્દોર મેટ્રો રેલ યોજનાનાં જનરલ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક થઈ છે.
PM dedicated Jalgaon-Udhana Doubling and electrification Rail Project to the nation.
પ્રધાનમંત્રીએ જલગાંવ-ઉધના રેલ માર્ગનાં ડબલીંગ અને વીજળીકરણ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved creation of the post of Vice Chancellor for India’s first rail and transportation university, National Rail & Transport Institute (NRTI).
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતના સૌપ્રથમ રેલ અને પરિવહન વિશ્વવિદ્યાલય – રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાન (એનઆરટીઆઈ) માટે કુલપતિના પદનું નિર્માણ કરવા માટે મંજૂરી આપી દીધી છે.
Prime Minister Narendra Modi and Japanese Prime Minister Shinzo Abe today jointly laid the foundation stone for India’s first high speed rail project between Mumbai and Ahmedabad.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ આજે સંયુક્તપણે મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતના પ્રથમ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું હતું.
The Prime Minister said that the Union Government has brought out a policy relating to Metros, to bring uniformity and standardization in metro rail networks across the country.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં મેટ્રો રેલ નેટવર્કમાં સમરૂપતા અને નિશ્ચિત ધોરણ લાવવા માટે કેન્દ્ર સરકાર મેટ્રોને લગતી એક નીતિ લાવી છે.
The Prime Minister said that the Modern Coach Factory is providing jobs to youth, and will make Rae Bareli a global hub of rail coach manufacturing.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મોડર્ન કોચ ફેક્ટરી યુવાનોને રોજગારી પ્રદાન કરે છે અને રાયબરેલ ીને રેલ કોચનાં ઉત્પાદનમાં આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…