Advertisement - Remove

person - Example Sentences

પર્સન
Woe to the world because of occasions of stumbling For it must be that the occasions come but woe to that person through whom the occasion comes
જગતને અફસોસ છે કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની પણ તે વ્યક્તિને અફસોસ છે કે જે ઠોકર લાવવા માટે જવાબદાર છે
and he who invited both of you would come and tell you Make room for this person Then you would begin with shame to take the lowest place
અને જો તમે સૌથી મહત્વની બેઠક પર બેઠા હોય અને પછી જે માણસે તમને નિમંત્રણ આપ ્યું હોય તે તમારી પાસે આવે અને કહે આ માણસને તારી બેઠક આપ પછી તમે છેલ્લી જગ્યાએ જવાની શરૂઆત કરશો અને તમે ખૂબ શરમિંદા બનશો
One who has my commandments and keeps them that person is one who loves me One who loves me will be loved by my Father and I will love him and will reveal myself to him
જો કોઈ વ્યક્તિ મારી આજ્ઞાને જાણે છે અને તે આજ્ઞાઓનું પાલન કરે છે પછી તે માણસ ખરેખર મને પ્રેમ કરે છે અને મારા પિતા તે વ્યક્તિને પ્રેમ કરે છે જે મને પ્રેમ કરે છે અને હું તે માણસને પ્રેમ કરીશ હું મારી જાતે તેને બતાવીશ
For one will hardly die for a righteous man Yet perhaps for a righteous person someone would even dare to die
બીજો કોઈ માણસ ગમે એટલો સારો હોય તો પણ એનું જીવન બચાવી લેવા કોઈ મરી જાય એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે કોઈ માણસ બહુજ સારો હોય તો તેના માટે બીજો કોઈ માણસ કદાચ મરવા તૈયાર થઈ જાય
They were given power not to kill them but to torment them for five months Their torment was like the torment of a scorpion when it strikes a person
આ તીડોને લોકોને પાંચ મહિના સુધી પીડા આપવાની શક્તિ આપવામા આવી હતી પરંતુ તીડોને લોકોને મારી નાખવાની શક્તિ આપવામાં આવી નહોતી અને પીડા જે લોકોએ અનુભવી તે વીંછુ વ્યક્તિને કરડે અને જે પીડા થાય તેવી હતી
Advertisement - Remove
And they asked him saying Master we know that thou sayest and teachest rightly neither acceptest thou the person of any but teachest the way of God truly
તેથી તે માણસોએ ઈસુને પૂછયું કે ઉપદેશક અમે જાણીએ છીએ કે તું જે કહે છે અને શીખવે છે તે દેવના માર્ગ માટે સાચું છે કોણ સાંભળે છે તેનું કોઈ મહત્વ નથી તું એ જ બધા લોકોને શીખવે છે તું હંમેશા સત્યથી દેવનો માર્ગ શીખવે છે
Send selected contacts to another person
બીજી વ્યક્તિમાં પસંદ થયેલ સંપર્કોને મોકલો
An unknown person
અજ્ઞાત વ્યક્તિ
Search filter is the type of object to be searched for If this is not modified the default search will be performed on the type person
શોધ ગાળક એ શોધવા માટેનો ઓબ્જેક્ટ નો પ્રકાર છે જો આ સુધારાયેલ નહિં હોય તો મૂળભૂત રીતે પ્રકારના ઓબ્જેક્ટ ક્લાસ પર શોધ થશે
One person was rescued after the crash on Friday but three others were unaccounted for
શુક્રવારે ક્રેશ પછી એક વ્યક્તિને બચાવી લેવાઈ હતી પરંતુ ત્રણ અન્ય લોકોનો હજી કોઈ પત્તો નથી
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading