Shabdkosh®

Language Support Forums | भाषा सहयोग मंच

ધોરણ : 12 (સિમેસ્ટર-4) : રસાયણવિજ્ઞાન (052)

19 Dec 2014 09:23


19 Dec 2014 09:23
19 Dec 2014 09:23

આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ વચ્ચેનો તફાવત લખો.


19 Dec 2014 09:39
19 Dec 2014 09:39

Your question translate in English:

Write the difference between molecularity of reaction and order of reaction.


19 Dec 2014 10:06
19 Dec 2014 10:06

Solution in Gujarati Translation:

આણ્વિકતા (Molecularity):

આણ્વિકતાની વ્યાખ્યા:

‘’પ્રક્રિયકના પરમાણુ, આયન અથવા અણુની સંખ્યા જે પ્રારંભિક પ્રક્રિયામાં ભાગ લે છે અને એકસાથે અથડામણ અનુભવે છે જેને પરિણામે પ્રક્રિયા પરિણમે છે તેને પ્રક્રિયાની આણ્વિકતા કહે છે.’‘

> દ્વિ-આણ્વિક, ત્રિ-આણ્વિક, પ્રારંભિક પ્રક્રિયાઓના ક્રમ અને આણ્વિકતા સરખા હોય છે.